Nagrik Sahayta Kendra
Government

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2026 – સંપૂર્ણ માહિતી

Pruthvi Parmar Feb 17, 2026 120 views
1 min read

🇮🇳 **ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2026 – સંપૂર્ણ માહિતી**

 

ઇન્ડિયન આર્મી દ્વારા **અગ્નિવીર યોજના અંતર્ગત ભરતી 2026** જાહેર કરવામાં આવી છે. દેશસેવા કરવાની ઇચ્છા ધરાવતા લાયક ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

 

📌 **લાયકાત**

✔️ ધોરણ **10 અથવા 12 પાસ**  

✔️ ⭐️ ધોરણ **8 પાસ** ઉમેદવારો માટે પણ અલગ ટ્રેડ ઉપલબ્ધ  

 

🗓️ **મહત્વપૂર્ણ તારીખો**

🛑 **ફોર્મ શરૂ તારીખ:** 13/02/2026  

🛑 **ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:** 01/04/2026  

🖥️ **ઓનલાઈન પરીક્ષા:** 01 જૂન થી 15 જૂન 2026  

 

📍 **ભરતી માટેના જિલ્લાઓ**

જામનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દેવભૂમિ દ્વારકા, પાટણ, દીવ  

 

🔰 **પોસ્ટ મુજબ લાયકાત અને માપદંડ**

 

▶️ **અગ્નિવીર જનરલ ડ્યુટી (GD)**

ઉંમર: 17.5 થી 22 વર્ષ  

ઉંચાઈ: 168 સે.મી.  

છાતી: સામાન્ય 77 સે.મી. | ફુલાવેલી 82 સે.મી.  

વજન: આર્મી મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ  

 

▶️ **અગ્નિવીર ટેકનિકલ**

ઉંમર: 17.5 થી 22 વર્ષ  

ઉંચાઈ: 167 સે.મી.  

છાતી: સામાન્ય 76 સે.મી. | ફુલાવેલી 81 સે.મી.  

વજન: આર્મી મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ  

 

▶️ **અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર ટેક્નિશિયન**

ઉંમર: 17.5 થી 22 વર્ષ  

ઉંચાઈ: 162 સે.મી.  

છાતી: સામાન્ય 77 સે.મી. | ફુલાવેલી 82 સે.મી.  

વજન: આર્મી મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ  

 

▶️ **અગ્નિવીર ટ્રેડસમેન**

ઉંમર: 17.5 થી 22 વર્ષ  

ઉંચાઈ: 168 સે.મી.  

લાયકાત: ધોરણ 8 પાસ (દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ગુણ)  

છાતી: સામાન્ય 76 સે.મી. | ફુલાવેલી 81 સે.મી.  

વજન: આર્મી મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ  

 

ℹ️ **વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંપર્ક કરો**

 

🏢 **નાગરિક સહાયતા કેન્દ્ર**

 

📍 **આણંદ**  

સ્મિતા જાદવ: 8866507169  

સુમિત્રા ચાવડા: 8487916169  

 

📍 **સોજીત્રા**  

અલ્પેશ સોલંકી / રજની તળપદા: 7567657169  

આકાશ તળપદા: 70163 23592  

🇮🇳 **દેશસેવાના સપના સાકાર કરવાની તૈયારી આજે જ શરૂ કરો!**

How was this article?
PP

Pruthvi Parmar

employee
Since 2026 Contributor
About Pruthvi Parmar:
As a employee, they contribute valuable insights and information to help citizens access government services and stay informed about important updates.